મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

વૈશિષ્ટિકૃત

CHHELLO DIVAS-Nariya ni bhavai-full dialogue- નરીયાની ભવાઈ-પરમ મિત્રો શાને એક્મેક ની આંખો માં આંખ પોરવીને બેઠા છો

Chhello dives/ છેલ્લો દિવસ નરેશ: પરમ મિત્રો શાને એક્મેક ની આંખો માં આંખ પોરવીને બેઠા છો નિક: નરયા અત્યારે પકવતો નઈ જાતો રેજે ભવાઈઓ ચાલુ ના કરતો વિકકી: કેમ ત્રણ વાર ઉભો થયો લ્યા નરેશ: આટલા સમયાંતરે મેલ થયા બાદ અમોને તમો તરફ થી આવા વાક વચનો સાંભળવાની અપેક્ષા નહોતી વિકકી: તો તાર શું અમોના મો ની સાંભળવી છે નરેશ: અમો એ જાણવા આતુર છીએ કે અમોની યાદ આવી કે નહિ વિકકી: લ્યા તું કઈ સુંવાળી સુકન્યા એ કે તને યાદ કરીએ અમે નરેશ: મિત્ર માટે તાલબદ્ધ થનગનતતા મારા હૃદયના ધબકારા તારા અશ્રુવાડે સંભાળ તો જણાશે કે અમોએ તમોને કેટ કેટલા યાદ કર્યા વિકકી: મગજ ના તાર ખેંચવાનું ચાલુ કરશે આ નરેશ: વાઘા ની વાડી માં ઉગેલા શેતુર જેમ વાઘા કરતા વાંદરા ને વધારે યાદ આવે દિવસે ચમકતા સુરજ નું એક કિરણ સૂરજમુખી ના ફૂલ કરતા ખેડૂત ને વધારે યાદ આવે ફૂલ માંથી ચૂસી લેવા માં આવતું મીઠું મધુર મધ ભમરા કરતા ચામડા રિચને વધારે યાદ આવે દરેક માહ ની પેલી તારીખે અર્ધાંગિનીઓને ધણી કરતા મૂડી ની વધારે યાદ આવે શ્રાદ્ધ માં મૃત પામેલા વડીલ કરતા કાગ વધારે યાદ આવે ગાય ભા...

નવીનત્તમ પોસ્ટ્સ